Thoughts & Quotes
Labels
Funny Messages
Hazrat Ali Quotes
Thoughts
Thursday, July 21, 2016
સસલુ ચકલીને ઝાડ પર બેઠેલી જોઈને
સસલુ ચકલીને ઝાડ પર બેઠેલી જોઈને: તુ શુ કરે છે?
ચકલી: કંઈ નથી કરતી. આરામ કરુ છુ.
સસલુ: તો ચાલ મારે પણ કંઈ નથી કરવુ
(સસલુ ત્યાં જમીન પર બેસી જાય છે અને પાછળથી સિંહ આવીને શિકાર કરી નાંખે છે)
ચકલી: કંઈ ન કરવા માટે પણ Top Level પર હોવુ જરૂરી છે.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment