Friday, August 12, 2016

થોડી વાર પેલા

ભાભા  રેલગાડી  ના પાટા ઉપર

દૉડતા હતા



મેં કીધું ક્યાં જાવ છો...?


તો મને કે આઘો વયો જા

subway surf..   રમું છુ....





હવે

આને કોણ સમજાવે કે

હામી રેલગાડી આવશે તો

કૂપન માંથી નામ નીકળી જાહે......

No comments:

Post a Comment